વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#CB2
મારા માટે ભાત ખૂબ જ ફેવરેટ છે. તો વઘારેલા ભાત તો સૌ ના ફેવરેટ હશે.. તમે વેજી. નાખીને બનાવી શકો છો. અથવા તમને ભાવતા હોઈ તેવા કોઈ પણ તેવા ટેસ્ટ માં બનાવી શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 મિનિટ
2લોકો
  1. 1 વાટકીચોખા
  2. 1નાનો કાંદો સમરેલો
  3. 1/2બટાકુ સમારેલ
  4. ચપટીજીરું
  5. 1/2તેજપાન
  6. 2દાણા મરી
  7. ટુકડોતજ
  8. 1/2સૂકું મરચું
  9. મીઠું સ્વાદનુસાર
  10. ચપટીહળદર
  11. 1 નાની ચમચીકાંદા લસણ મસાલો
  12. પાણી જરુર મુજબ
  13. તેલ વઘાર માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    તેલ માં જીરું,તેજપત્ર,તજ,મરી, સૂકું મરચું હિંગ નાખો.પછી કાંદા બટાકા નાંખીને તેમાં હળદર નાખો.

  2. 2

    પછી ધોઈ ને ચોખા નાખો. પાણી નાખી ગરમ મસાલો નાખો.હવે ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે ગેસ બંધ કરો.

  3. 3

    ગુવાર ની સુકવણી તળી ને,અને જીરા વાળું દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો વઘારેલા ભાત ટેસ્ટી લાગશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes