નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
15 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેંદો
  2. 250 ગ્રામદળેલી ખાંડ
  3. 250 ગ્રામઘી
  4. 2 ચમચીચોકલેટ પાઉડર
  5. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો.

  2. 2

    હવે બધું મિક્સ કરો.

  3. 3

    લોટ બાંધી લો એવું થાય ત્યાં સુધી મિક્સ કરો.

  4. 4

    હવે પાટલા પર જાડો રોટલો વણી લો.

  5. 5

    હવે ચોરસ‌ કટ કરી લો.

  6. 6

    હવે બેકરી માં શેકાવી લો.

  7. 7

    હવે ચોકલેટ સીરપ થી ડેકોરેશન કરો.

  8. 8

    તૈયાર છે નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes