નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
15-20 નંગ
  1. 1/2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપચણા નો લોટ (બેસન)
  3. 1/2 કપરવો
  4. 1/2ઘી
  5. 1/2દળેલી ખાંડ
  6. 1/4 ટેબલ સ્પૂનઇલાયચી
  7. 1/2 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ અને ઇલાયચી ; બેકીંગ પાઉડર; મીઠું ચારણી થી ચાળી લો.

  2. 2

    હવે એક વાસણમાં ખાંડ અને પિગડેલું ઘી લઈ એક જ દિશા માં 2 મિનિટ બરાબર ફેટિ લો.

  3. 3

    હવે તેમાં થોડો થોડો કરી લોટ નાખી મિક્સ કરી લોટ બાંધી લો.

  4. 4

    હવે લોટના મીડીયમ સાઇઝ ના ગોળ નાના બોલ વાળી વચ્ચે થી પ્રેસ કરી બદામ ની કતરણ ભભરાવી ઓવન ટ્રે ને ઘી થી ગ્રીસ કરી ટ્રે માં બોલ્સ મૂકી દો.

  5. 5

    હવે ઓવન ને 180° ડિગ્રી પર પ્રી હિટ કરી 180° ડિગ્રી પર 25-30 મિનિટ માટે બેક કરી લો.

  6. 6

    હવે નાનખટાઈ થય ગયા પછી તેને 15 મિનિટ ઠંડી ઠવા દો.ઠંડી થાય પછી તેને સર્વે કરો અને એરટાઇટ ડબ્બા માં ભરી 15 થી 20 દિવસ સ્ટોર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes