આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Kajal Masru
Kajal Masru @cook_32027168
શેર કરો

ઘટકો

2-4 દીવસ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઆંબળા
  2. 100 ગ્રામખાંડ
  3. 1 ચમચીસંચળ, મરી, સુંઠ મીક્સ
  4. પાણી

રાંધવાની સૂચનાઓ

2-4 દીવસ
  1. 1

    હવે એક વાસણમાં પાણી મૂકો

  2. 2

    તેના પર ચારણીમાં આંબળા બાફી લો 10 મીનીટ

  3. 3

    હવે એક દિવસ સૂકાવા દો

  4. 4

    હવે તેમાં મસાલા કરો

  5. 5

    હવે 2 દીવસ રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Masru
Kajal Masru @cook_32027168
પર

ટિપ્પણીઓ

Similar Recipes