પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)

પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.
#CF
#cookpadindia
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.
#CF
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાકભાજી ને સમારી કુકર માં બાફી લો. કુકર ઠરે એટલે શાકભાજી માં થી વધારા નું પાણી કાઢી ને છુંદી લો. (બધા ના ઘર માં અલગ-અલગ શાકભાજી વપરાય છે અહીં મેં ૨ બટાકા, ૧ રીંગણ, ૧/૪ નાની દુધી, ૧ વાટકી વટાણા નો ઉપયોગ કરેલ છે. વટાણા અલગ બાફવા).
- 2
પેન માં તેલ અને બટર મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરો, થોડીવાર સાંતળી ટામેટા ઉમેરો. લસણ ની પેસ્ટ ઉમેરી તેની કચાશ દુર થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં બધા મસાલા કરી થોડું પાણી ઉમેરી છુંદી લો ગ્રેવી જેવું મિશ્રણ તૈયાર થઈ જશે.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી લો (જરૂર મુજબ બાફેલા શાકભાજી માં થી કાઢેલ પાણી ઉમેરતા જવું) અને ઢાંકી ને ૫ ૧૦ મિનિટ માટે ખદખદવા દો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 4
તવા માં પાઉ શેકવા માટે બટર મૂકી તેમાં ચપટી પાઉંભાજી નો મસાલો નાખી પાઉ ને વચ્ચેથી કાપી તેમાં બંને બાજુ શેકી લો.
- 5
તૈયાર કરેલ ભાજી ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર બટર નો ટુકડો મૂકી પાઉ,સલાડ, પાપડ અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati
#goldenapron3#Week 25#sizlarખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી.. Sunita Vaghela -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પંજાબી ભાજી ફોન્ડયુ(Punjabi Bhaji Fondue Recipe In Gujarati)
પાઉંભાજી બધાં લોકો ની ફેવરિટ છે. મહેમાન ને આ રીતે સર્વ કરી શકાય. બાળકો ને આપી શકાય. Bindi Shah -
સોયાબીન પાઉંભાજી (Soyabean Pavbhaji Recipe In Gujarati)
#Famસોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. ફણગાવેલા સોયાબીન અને તેનો રસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. પાઉંભાજી દરેક બાળકોને લગભગ ભાવતી જ બોય છે. મેં સોયાબીન માંથી પાઉંભાજી બનાવી છે.જે એકદર સ્વાદીષ્ટ પણ છે.મમ્મી ભી ખુશટમી ભી ખુશ 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
-
-
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujaratiપાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Ankita Tank Parmar -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
-
-
-
ચીઝ મસાલા બ્રેડ
#ફટાફટવધેલા પાઉં માં થી મસાલા પાઉ આપણે બનાવતા હોઈએ છે. તો આજે મેં વધેલી બ્રેડમાંથી ચીઝ મસાલા બ્રેડ બનાવી છે અને ગજબ નો ટેસ્ટ આવે છે. અને એ ફટાફટ પણ બની જાય છે તો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બનાવી શકો છો.તમને મારી રેસીપી ગમે તો એનો વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો Rinkal’s Kitchen -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
More Recipes
ટિપ્પણીઓ (4)