મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Jagruti Chauhan @janu_3004
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને ધોઈ કાપી લો.
- 2
એક પેન માં તેલ મૂકી, તેમાં તલ, લીલાં મરચાં, લસણ નો વઘાર કરી મેથી એડ કરી લો.પછી હલાવી તેમાં મીઠું અને હળદર નાખી હલાવી ગેસ બંધ કરી લો.
- 3
હવે આ ઠંડુ થઈ જાય પછી તેમાં દહીં અને લાલ મરચું ઉમેરી હલાવી લોટ એડ કરી.ઢેબરા વણી ને તેલ લગાવી સેકી લો.અને સર્વ કરો ગ્રીન ચટણી જોડે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
-
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
-
-
-
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
-
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
મેથી નાં ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6 ગુણો થી ભરપુર એવી મેથી શિયાળા મા સૌથી વધુ મળે છે.મેથી માં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર કરે છે.લીલી મેથી માં રહેલું ગ્લેપ્ટોમાંઈનન નામનું તત્વ હૃદય ની તંદુરસ્તી જાળવે છે.તે કબજિયાત માં રાહત આપે છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે તેમજ જે બ્લડપ્રેશર નોર્મલ રાખે છે ..માત્ર ઘઉં ના ઝીણા લોટ માંથી જ પણ વધુ મેથી ની ભાજી લઇ ને ઢેબરાં બનાવ્યા છે. Nidhi Vyas -
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
-
-
-
-
-
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745693
ટિપ્પણીઓ (9)