પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ઘઉંનો લોટ
  2. 200 ગ્રામપાલકના પાન
  3. 50 ગ્રામચણાનો લોટ
  4. 2 ચમચીસોયાબીનનો લોટ
  5. 1 ચમચીહળદર
  6. ૧ ચમચીતલ
  7. 1 ચમચીદહીં
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  10. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 50 ગ્રામદહીં
  13. 2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ બધા મિક્સ કરી તેલ બેથી ત્રણ ચમચી રેડી મોઈ લો.
    પાલક ધોઈને ઝીણી સમારી લો.
    લોટમાં પાલક એડ કરી મરચું,આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ, દહીં,તલ હળદર, મીઠું, ધાણાજીરું પાવડર એડ કરી લોટ બાંધી દીધો.
    અડધો કલાક લોટ બાંધીને રાખો.
    ગોલ લૂવા કરી પરોઠા વણી લો.
    ગેસ પર લોઢી ગરમ કરી પરાઠા બંને બાજુથી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
FabulousAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes