પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

4 લોકો માટે
  1. 1નાનું ફૂલકોબી
  2. 1 નંગકોબી (આશરે 100 થી 150ગ્રામ)
  3. 1 નંગગાજર
  4. 3 થી 4 નંગબટાકા
  5. ૨ નંગરીંગણ
  6. 2 નાની ચમચીપાઉંભાજી મસાલો(ગજાનન પાઉંભાજી મસાલો) અથવા સ્વાદાનુસાર
  7. 1 મોટો ચમચોઘી/તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શાકભાજી ને ધોઈ કૂકર માં બાફી લો..બાફતી વખતે મીઠું અને મરચું નાખવું.તમે બાફતી વખતે ટામેટા નાખી શકો છો અથવા ગ્રેવી કરી વઘારતી વખતે નાખી શકો છો

  2. 2

    ત્યારબાદ બધા જ બાફેલા શાકભાજી મેશ કરી લો.

  3. 3

    એક પેન મા તેલ ગરમ કરી તેમાં ટામેટા ડૂંગળી,આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો.Tત્યારબાદ તેમાં તેલ છૂટું પડે ઓપછી મેશ કરેલા શાકભાજી ઉમેરી દો. અને ઓપછી તેમાં પાઉંભાજી મસાલો નાખી મસાલો મિક્સ થયા બાદ લીંબુ અને કોથમીર નાખી બ્રેડ, કે ભાખરી સાથે ગરમાગરમ પીરસો તો તૈયાર છે પાઉંભાજી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817
પર

Similar Recipes