રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદિયાના લોટમાંથી અને દૂધથી ધાબો દહીં દો ત્યારબાદ એક લોયામાં ઘી લઇ અડદિયા ના લોટ ને લાઈટ બ્રાઉન શેકી લો ત્યારબાદ ખાંડની એકતારી ચાસણી કરી લો અને શેકેલા અડદના લોટમાં તળેલો ગુંદ ડ્રાયફ્રુટસ નો ભૂકો સુઠ પાઉડર એડ કરી ચાસણી એડ કરી દો અને થોડું ઠંડુ થયા પછી અડદિયો વાળી લો તો તૈયાર અડદિયા.
Similar Recipes
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
-
-
-
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15753975
ટિપ્પણીઓ (6)