ઘટકો

  1. 250 ગ્રામઅડદિયાનો લોટ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. 250 ગ્રામઘી
  4. 50 ગ્રામગુંદ
  5. 50 ગ્રામ અડદિયા નો મસાલો
  6. 100 ગ્રામ ડ્રાયફ્રુટ મિક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદના લોટમાં જી અને દૂધનો ધાબો દહીં બરાબર ચાળી લેવું પછી ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો

  2. 2

    બાજુના ગેસ ઉપર ખાંડમાં પાણી ડૂબે તેટલું ઉમેરી એકથી દોઢ તારની ચાસણી બનાવી

  3. 3

    ચાસણી થઈ ગયા પછી તેને થોડીક વખત ઠંડી થવા દેવી અને લોટ બરાબર ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં ગુંદ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી બે મિનીટ સુધી હલાવો ઘી મા બધુ બરાબર શેકાઈ જાય મિશ્રણ ઠંડું થયા પછી અડદિયા નો મસાલો ઉમેરો

  4. 4

    પછી ચાસણીને લોટ ભેગા કરી લેવા અને ઉપરથી કાજુના ટુકડા લગાડી ડેકોરેશન કરવું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes