બીટરૂટ કેરેટ સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Healthy version..
દિવસ ના કોઇ પણ સમયે પી શકો છો..
ચમત્કારિક ગુણો વાળુ આ સૂપ ડાયાબિટીસ પેશન્ટ માટે પણ લાભદાયક છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ નંગબીટ રુટ
  2. ૨ નંગમોટા ગાજર
  3. ૧ નંગડુંગળી
  4. કળી લસણ
  5. કટકો આદુ
  6. લીટર વેજીટેબલ સ્ટોક. અથવા સાદું પાણી
  7. ૧ ચમચીમીઠું
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બે મોટા ગાજર અને બીટ રુટ ને પીલ કરી ધોઈ નાના ટુકડા કરી લેવા,ડૂંગળી લસણ આદુ ના પણ ઝીણા ટુકડા કરી લો

  2. 2

    પ્રેશર કુકરમાં તેલ મૂકી લસણ આદુ અને ડુંગળી ને સાંતળી લો ત્યારબાદ તેમાં કાપેલા ગાજર બીટ રુટ ઉમેરો અને સ્ટોક અથવા પાણી ઉમેરી એક વ્હિસલ કરી લો

  3. 3

    ઠંડુ પડે એટલે હેન્ડ બ્લેન્ડર ફેરવી લો અને મીઠું મરી ઉમેરી એક ઊભરો આવે એટલે ઉતારી લો..

  4. 4

    હેલ્ધી સૂપ તૈયાર છે ગ્લાસ માં કે બાઉલ માં સર્વ કરો..
    (વધારે rich બનાવવા માટે ઉપર ક્રીમ ઉમેરી શકાય)

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes