અડદીયા (Adadiya Recipe In Gujarati)
શિયાળાની સ્પેશીયલ વાનગી અડદીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક કડાઈમાં ઘી ને ગરમ કરી લેવું. પછી તેમાં ગુદ નાખી તળી લો. હવે ગુદ એક વાસણમાં કાઢી લો.હવે, ધીમા લોટ એડ કરી ને તેને ધીમા તાપે શેકી લો.
- 2
હવે લોટ ૫/૭મીનીટ માં શેકાય જાય એટલે તેમાં અડદીયા નો મસાલો તથા સૂંઠ પાઉડર નાખી ગેસ બંધ કરી દો.પછી તેમાં ખુદ તથા કાજુ બદામ ના ટુકડા તથા કિસમીસ નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી તેની એક તારની ચાસણી બનાવી લો.પછી આ ચાસણી ને અડદીયા ના મીક્ષરમાં માં મીક્સ કરી તેને બરાબર મિક્સ કરી લેવું.પછી આ મીક્સર ને થોડી વારે ઠંડું થવા દો.તેના હાથથી અડદીયા નો સેઈપ આપી દો તો તૈયાર છે આપણા હેલઘી એવા અડદીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
કચ્છ મસાલા અડદિયા (kutch masala Adadiya recipe in gujarati)
#કૂકબુક#post2#Diwalispe#Cookpadguj#Cookpadindશિયાળાની ઋતુ નું આગમન સાથે ગરમ મસાલા ની, ઘી, ગોળ ની પણ મોસમ આવી આજે મેં બનાવ્યા અડદિયા..... Rashmi Adhvaryu -
અડદીયા(Adadiya recipe in Gujarati)
#winterspecial#adadiyaશિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે Bhavna Odedra -
અડદિયા (Adadiya Recipe in Gujarati)
#VRશિયાળાની મસ્ત ગુલાબી ઠંડી મા અડદિયા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે.😋😋 Shah Prity Shah Prity -
-
અડદીયા (Adadiya Recipe In Gujarati)
#winterrecipશીયાળામાં લગભગ બધા ના દરે અડદીયા બનતા હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે આજે આપણે એકદમ સરળ રીતે અને પોચા બનાવસુ Jigna Patel -
અડદીયા(Adadiya pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Post5શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા. Bansi Thaker -
-
-
-
-
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
-
-
-
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1વસાણું તેમજ એક ઈમ્યૂનીટી બૂસ્ટર સૌરાષ્ટ્ર નું લોકપ્રિય વસાણું. Mayuri Kartik Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15775188
ટિપ્પણીઓ