ગોળ વાળી મીઠી સેવ (Gol Vali Mithi sev Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપઘઉં ની સેવ
  2. 4 ગ્લાસપાણી
  3. 3 ચમચા ગોળ સમારેલો
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલામાં પાણી ગરમ કરવા મૂકો ત્યાર પછી તેમાં ઘઉં ની સેવ નાખી પાણી ઉકળવા દો

  2. 2

    એકથી બે ઉભરા આવે ત્યાં સુધી ચડવા દો

  3. 3

    સેવ બફાઈ જાય એટલે સ્ટીલની ચારણી માં લઇ પાણી નિતારી લો

  4. 4

    ત્યાર પછી સર્વિંગ બાઉલમાં લઈ તેમાં ઘી અને ગોળ નાખી બરાબર મિક્સ કરી લેવી

  5. 5

    તૈયાર છે આપણી ગોળ વાળી મીઠી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes