લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ હળદર ને ઘોઇ લો ત્યારબાદ તેની છાલ ઉતારી લો ત્યારબાદ છીણી લો ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં ઘી મૂકી તેમાં હીંગ નાખી હળદરના છીણ ને સાંતળી લો તેને સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ટામેટાં ની પ્યુરી નાખો મીઠું નાખી લાલ મરચું પાઉડર ધાણા જીરુંપાવડર નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ ઘી છૂટું પડે ત્યાં તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે આપણા લીલી હળદર નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાંલઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...#CB9 kruti buch -
-
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી હળદર નું શાક (Lili Haldar Sabji Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#masala box#cooksnap challange#Haldarમેંઆ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ગાયત્રી જોશી જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી જતી વાનગી) Khyati Trivedi -
-
લીલી હળદર નુ આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
લીલી હળદર નુ આચાર...જે બારે મહિના ખાવા મા ઉપયોગી રહે છે #CB9 Week 9 Jayshree Soni -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
-
-
-
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
#WP#MBR9#Week9 Jigisha Modi -
-
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810553
ટિપ્પણીઓ (6)