સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપલીલાં વટાણા
  2. બાફેલું બટાકા
  3. 1આદુ
  4. ૧ ચમચીમરચું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચીરાઈ
  7. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  8. 1/4 ચમચીહિંગ વઘાર માટે
  9. બ્રેડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    લીલાં વટાણા ને આખી ઉકળતા પાણીમાં બાફી લેવા.

  2. 2

    વટાણા ને વઘાર માં રાઈ હિંગ મરચું આદુ મરચા ની પસ્ટ બનાવી વઘાર કરવો

  3. 3

    વટાણા નો રગડો થાય તેના માટે વધારે માત્ર માં પાણી નાખવું અને તેને ઉકળવા દેવું.

  4. 4

    ઉકળતા બાદ તેમાં ૧ બાફેલું બટાકા જીણા કટકા કરી નાખવું.

  5. 5

    તેમાં થોડી આંબલી ની ચટણી લસણ ની ચટણી અને કોથમીર ની ચટણી નાખવી.

  6. 6

    ગરમ ગરમ ઉસળ માં બ્રેડ માં કટકા સેવ ડુંગળી અને ઉપર ચટણી સ્વાદ અનુસાર નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ (3)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Sooo... tempting 😋👌🏻👌🏻😘👍🏻🙋🏻‍♀️

Similar Recipes