વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)

#WK2
શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2
શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઇ પલાળી દો બધુ શાકભાજી ધોઈ અને તેમાં હળદર અને મીઠું નાખી અને પ્રેશર કુકરમાં ચાર સીટી વગાડી અને બાફી લો અને ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો અને આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી લો
- 2
તેલ ગરમ મૂકી તેમા જીરું અને ગરમ મસાલો નાખી ઝીણી સમારેલી ડુંગળી અને આદુ મરચાલસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં ટામેટાં સમારેલા ઉમેરી અને બધા મસાલા નાખી અને હલાવો એ બરાબર સંતળાય એટલે તેની અંદર બાફેલું શાકભાજી નાખી બરાબર હલાવો અને ક્રશર થી ક્રશ કરો તૈયાર છે ભાજી
- 3
ચોખા ની અંદર ગાજર અને વટાણા નાખી બાફી લો
- 4
એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ માં પહેલા નીચે ભાતનું લેયર કરો ત્યારબાદ તેની ઉપર ભાજીનું લેયર કરો અને એના ઉપર પાછું ભાતનું લેયર કરો પછી તેના ઉપર દૂધમાં પલાળેલું કેસર નાખો અને તળેલી ડુંગળી નાખો અને તેના ઉપર ફુદીનો અને ઝીણી સમારેલી કોથમીર નાખો
- 5
હવે તેને એલ્યુમિનિયમ ફોઇલ થી કવર કરો અને ૭થી ૮ મિનીટ માટે માઇક્રોવેવ ઓવનમાં બેક કરો
- 6
તૈયાર છે વેજ ભાજી બિરયાની સર્વ કરો
Similar Recipes
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજ. બિરયાનi (Veg Biryani recipe in gujarati)
#GA4#week16 વેજ. બિરયાની .. તો આ સિઝન માં બધા જ વેજી. મળી રહે છે. તો વિવિધ રીતે બિરયાની બનતી હોય છે .તો તમને જે ભાવતા શાક હોઈ એ લઈ વેજ. હંડી બિરયાની બનાવી શકી છી એ. મારી ફેવરિટ છે. તો સૌ ને ભાવતી બિરયાની ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)
બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે Shrijal Baraiya -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
.. વેજીટેબલ શિયાળા મા સરસ મળે એટલે બિરયાની ખાવાની મજા આવે. વિનટર સીઝન #WK2 Jayshree Soni -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
પાલક વેજ. બિરયાની (Palak Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week16શિયાળા ની ઋતું ના જ્યારે બધાં શાક મળતા હોય ત્યારે વેજીટેબલ નો વધુ ને વધુ ઉપયોગ કરી શકાય તેવી આ બિરયાની છે. અને આ રેસિપી ઝટપટ ડાયરેક્ટ કુકર મા બનવાની સરળ રીત છે. Kinjal Shah -
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)