સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#WK4
#week4
#વિન્ટરકિચનચેલેન્જ

સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)

#WK4
#week4
#વિન્ટરકિચનચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 350 ગ્રામસુરતી કતારગામ ની પાપડી
  2. 1/4 કપઝીણું સમારેલું લીલું લસણ
  3. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  4. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  6. 1/2 ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનધાણાજીરુ
  8. 1 ટી સ્પૂનઅજમો
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. 1/4 ટી સ્પૂનહીંગ
  11. 2ચમચા તેલ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરના સામગ્રીની તૈયારી કરી લેવી.

  2. 2

    હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં અજમો અને હિંગનો વઘાર કરી તેમાં હળદર, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો. પછી તેમાં લીલુ લસણ ઉમેરીને સાંતળો.

  3. 3

    પછી તેમાં પાપડી ઉમેરીને બરોબર મિક્સ કરીને સાંતળો. પછી તેમાં મીઠું, કોથમીર અને ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી કુકર બંધ કરી ત્રણ સીટી વગાડવી.

  4. 4

    કુકર ઠંડુ થાય પછી ખોલી બરોબર મિક્સ કરીને ગરમા ગરમ રોટલી અથવા જુવારના રોટલા સાથે સર્વ કરવું.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes