રાંધવાની સૂચનાઓ
- 1
વધેલી રોટલી સેકી ખાખરા બનાવી તેના પર ઘી લગાવી મરચું, મીઠું,ને ચાટ મસાલો લગાવી લો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
-
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
રોટલી નાં ખાખરા (Rotli Khakhra Recipe In Gujarati)
#KCખાખરા રેસીપી ચેલેન્જખાખરા તો ગુજરાતીઓનું જાણે અભિન્ન ખોરાક.. સવારે કે સાંજે નાસ્તામાં, બા઼ળક હોસ્ટેલ જાય તો, જાત્રા કે પિકનિકમાં જાય તો, હળવું ખાવાની ઈચ્છા થાય તો, ડાયટિંગ કરતાં હોય તો પણ ખાખરા તો હોય.. હોય.. ને.. હોય જ. 😆😅મારી મમ્મી ને યાદ કરી, રાતની વધેલી રોટલીના ખાખરા બનાવ્યા છે. પહેલા આટલી વેરાયટી માં નાસ્તા નહોતા મળતાં ત્યારે મમ્મી રોટલીનો ચેવડો, ઘી-ગોળમાં ચોળીને કે છાસમાં વઘારીને આપતાં.. ઘણી વાર ખાખરા બનાવે તો ઘી ચોપળી ખાંડ ભભરાવે, કોઈ વાર મીઠું-મરચું તો કોઈવાર અથાણા નો સંભારો.હવેની working મમ્મીઓ તૈયાર ખાખરા લઈ આવે કે ઘરઘરાઉ બનાવડાવી લે છે.. ટાઈમ ન મળતો હોવાથી.. જેના લીધે ઘણી ગ્રુહ ઉદ્યોગ કરતી બહેનોને પણ કામ મળે છે.. ભારતમાંથી ખાખરા દુનિયા નાં દરેક દેશોમાં supply થાય છે.આજે મેં મારા મમ્મી ને યાદ કરી રાતની વધેલી રોટલીના ખાખરા બનાવ્યા છે. Hope you all will like it n remember those days. Dr. Pushpa Dixit -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
-
-
-
ખાખરા નો ટેસ્ટી ચેવડો (Khakhra Testy Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KC Sneha Patel -
-
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
-
-
રોટલીનાં ખાખરા (Rotli khakhra)
બચેલી રોટલી ને અમે આ રીતે ખાખરો બનાવીને ખાઈએ. તળીને પણ ખવાય પણ શેકેલી ઘી વાળી રોટલી નાં ખાખરા નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.#LOSonal Gaurav Suthar
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supersઘર માં મહેમાન આવે ત્યારેઘણી રસોઈ બનાવીએ છીએઅને ઘણી વધી પણ પડે છે,એમાં રોટલીઓ તો ખાસ..તોવા વધેલી રોટલીઓ ને શુંકરવું એનો મે ઉપાય શોધીલીધો છે.. આવો જોઈએ..😀 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15964820
ટિપ્પણીઓ