અડદિયા (Adadiya Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ ઘી માંથી ૨ થી ૩ ચમચી ઘી લઈ ગરમ કરો તેમાં ૩ ચમચી દૂધ ઉમેરી બરોબર ગરમ થાય એટલે અડદના લોટમાં નાખી તેને બરોબર મિક્સ કરી ધાબો આપી દો..દસથી પંદર મિનિટ રેસ્ટ આપો. (લોટમાં મૂઠી પડતું ઘી ઉમેરવું ૩ ચમચી કરતાં વધારે ઘી જોઈએ તો લેવું)
- 2
હવે ધાબો આપેલા લોટને ઘઉંના ચારણામાં ભાર દહીં ચાળી લેવું જેથી મોટું કણું પડે... હવે એક કડાઈમાં બાકી નું ઘી ગરમ કરવા મૂકવું ઘી એકદમ ગરમ થાય એટલે ચાળેલો લોટ તેમાં ઉમેરી બરોબર મિક્સ કરી સતત હલાવતા રહો લોટ એકદમ શેકાય સુગંધ આવે અને લાલાશ પકડે ત્યાં સુધી શેકો
- 3
હવે ગેસ બંધ કરી એકથી બે મિનિટ માટે હલાવી ગરમ વરાળ બહાર નીકળે પછી બાકીની બધી જ વસ્તુ તળેલો ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ ઇલાયચી પાઉડર મિક્સ કરી એકદમ હલાવી ત્યારબાદ ખાંડ નું બુરુ નાંખી બરાબર મિક્સ કરી હલાવી લેવું.
- 4
તૈયાર થયેલા લચકો અડદિયા ને ગરમાગરમ સર્વ કરો અથવા ઘી થી ગ્રીસ કરેલી થાળી માં ઢાળી થોડીવાર પછી કાપા પાડી પીસ કરી સર્વ કરો. મેં નહીં ઢાળી અને કાપા પાડી સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
-
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
#MW1શિયાળા માં બધા ના ઘરે અલગ અલગ વસાણા બનતા જ હોય છે પણ અડદિયા તો બધા ના ઘરે બનતા જ હોય છે પણ બનાવવા ની રીત બધા ની અલગ હોય છે તો ચાલો આજે હું તમને મારી રીત બતાવું Shital Jataniya -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
કચ્છી અડદિયા પાક (Kutchi Adadiya Paak Recipe n Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
More Recipes
ટિપ્પણીઓ