રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાની બટેટી ને છોલી કાપો પાડીને મીઠા વાળા પાણીમાં પલાળી રાખો. આદુ, મરચા, લસણ અને શીંગદાણા ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, ખાંડ, ધાણાજીરું લો. તેમાં મિક્સરમાં પિસેલો મસાલો અને કોથમીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. તેને નાની બટેટીમાં ભરી લો. વધારાનો મસાલો સાઈડમાં રાખો.
- 3
હવે કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરો. તેમાં ભરેલી બટેટી ઉમેરી બરાબર હલાવી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી 2-3 સીટી થાય એટલે ગેસ બંધ કરી લો. ઠંડુ પડે એટલે તેમાં બાકીનો મસાલો ઉમેરી થોડું ઉકળે એટલે નીચે ઉતારી લો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
-
-
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2#cookpadગુજરાત મા ખાસ કરીને કાઠિયાવાડ મા બધા શાક માં મસાલો ભરીને બનાવવાની કાળા છે. જેમાં બટેટામાં મસાલો ભરીનેખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક થાય છે. Valu Pani -
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
ભરેલી બટેટી નું શાક (Bhareli Bateti Shak Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15977257
ટિપ્પણીઓ (2)