ફૂદીના દહીં પાપડી ચાટ (Pudina Dahi Papdi Chaat Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

#FFC8
ચાટ તો ઓલ ટાઈમે ફેવરિટ હોઈ છે ઉનારો, વર્ષા કે ઠંડી મા પણ દહીં વારી ચાટ ઉનાળા ઠંડક આપે, ઉનાળા મા મજા આવે એવી જલ્દી બની જય તેવી ચાટ ની રેસિપી બતાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગ પાપડી
  2. 1 કપઠંડુ દહીં ગળ્યું
  3. 1 કપમિક્સ શાક(બીટ, ગાજર, ટામેટા, ડુંગળી, બટેકું ચોપ)
  4. 1 tspચાટ મસાલા
  5. 1/4 કપફુદીના ચટણી
  6. 1/4 કપસેવ
  7. 2 tspરોસ્ટેડ શીંગ અને દાળિયા
  8. 2 tspખજૂર ચટણી (ઓપ્શનલ )

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા દહીં, ફૂદીના ચટણી, મિક્સ શાક, 1/2 ચમચી ચાટ મસાલા, શીંગ દાળિયા મિક્સ કરો

  2. 2

    ડીશ મા પાપડી મૂકી ઉપરથી દહીં નું મિક્સ મુકો ઉપર સેવ, કોથમીર, ચાટ મસાલા સ્પ્રિંકલ કરો, સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

Similar Recipes