સંભાર (Sambhar Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.
#ST

સંભાર (Sambhar Recipe In Gujarati)

દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.
#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3-4  સર્વ
  1. 1 કપબાફેલી તુવેર ની દાળ
  2. 1-2 નંગસરગવા ની શીંગ
  3. 5-6 નંગસમારેલી ફણસી
  4. 2 ટે સ્પૂનસમારેલુું ગાાજર
  5. 1/4 કપસમારેલી દૂધી
  6. 11/2 ટી સ્પૂનસંભાર મસાલો
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. વઘાર માટે :
  12. 1 ટે સ્પૂન તેલ
  13. 1/2 ટી સ્પૂનજીરું
  14. 2 નંગસુકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    તુવેર ની દાળ ને બાફી ને સાઈડ પર રાખવી. ફણસી,દૂધી અને ગાજર ને બાફવા.સરગવા ની શીંગ ના કટકા કરી, વચ્ચે કાપો આપી અલગ થી કુકર માં 1 સીટી લઈ બાફવી.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી અંદર જીરું, સુકા લાલ મરચાં નો વઘાર કરી,ટામેટા સોતે કરવા. બધા મસાલા નાંખી સોતે કરવા.

  3. 3

    પછી અંદર બાફેલી દાળ, બાફેલા શાક અને બાફેલી શીંગ નાંખી ઉકાળવા મુકવું. સરસ સોડમ આવે ત્યાં સુધી સંભાર ઉકાળવો. ગેસ બંધ કરી, કોથમીર છાંટી સંભાર ને દક્ષિણ ભારતીય વાનગી સાથે સર્વ કરવો.

  4. 4

    આ સંભાર જેટલો ઉકળશે,એટલો એનો સ્વાદ નિખરી ને બહાર આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes