છૂંદો (Chhundo Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa

છૂંદો (Chhundo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. દોઢ કિલો ખાંડ
  3. 1/2 ચમચી હળદર
  4. 2 ચમચીમીઠું
  5. ૩ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ ઉતારી તેને ખમણી લેવી

  2. 2

    પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી રાખી મૂકો

  3. 3

    બે કલાક પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    ત્યારબાદ તેની ઉપર કપડું બાંધી તડકે મૂકવું બે ટાઇમ બરાબર હલાવો

  5. 5

    ચારથી પાંચ દિવસ તડકે મૂકવું ખાંડ ઓગળી જાય અને ઘટ્ટ ચાસણી થાય ત્યાં સુધી રાખવું

  6. 6

    ત્યારબાદ તેમાં લાલ મરચું નાંખી બરાબર મિક્સ કરી કાચની બરણીમાં સ્ટોર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarika delawala
પર

Similar Recipes