સામા ચોખા નો ઉપમા

Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974

સામા ચોખા નો ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપસામા ચોખા
  2. 2 ચમચીઘી
  3. 1 ઇંચતજ
  4. 1 ટીસ્પૂનજીરું
  5. 2 ચમચીકોથમીર
  6. 2લવિંગ
  7. 2ઈલાયચી
  8. 2 ચમચીકાજુ
  9. 1લીલું મરચું
  10. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સામા ચોખાને ધોઈને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. એક પેનમાં ઘી ગરમ કરો. તજ, લવિંગ, ઈલાયચી, જીરું, કાજુ ઉમેરો અને કાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    તેમા લીલું મરચું ઉમેરો અને થોડી સેકંડ માટે સાંતળો. પછી તેમા 2 1/2 કપ પાણી, મીઠું, સાથે પલાળેલા અને નીતરી સમા ચોખા ઉમેરી મિક્સ કરો.

  3. 3

    પૅનને ઢાંકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર 12 થી 15 મિનિટ સુધી, પાણી શોષાઈ જાય અને સહેજ ચીકણું બને ત્યાં સુધી બોઈલ કરો.

  4. 4

    સામા ચોખા નો ઉપમા કોથમીર સાથે સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes