રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ચાળી લો.તેલનું મોણ નાખી મિક્સ કરો.મીઠું, હળદર, હીંગ નાખી ફરી મિક્સ કરી અને પાણીની મદદથી ઢીલો લોટ બાંધી લો.૧ કલાક માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
હવે તેલ વાળા હાથ કરી લોટને મસળી અને સ્મૂધ કરી લેવો.વાટા બનાવી લેવા.સેવના સંચામાં તેલ લગાવી દો.સેવ ની જાળી મૂકવી.તેમાં લોટ ભરી સંચો બંધ કરો.એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.તેલ બરાબર ગરમ થાય એટલે સંચામાંથી સેવ પાડો.કડક તળી લેવી.આ રીતે બધી સેવ તૈયાર થાય એટલે એરટાઇટ જારમાં ભરી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#SEVદિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે. Neeru Thakkar -
-
મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadindia#tastyઆ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી. Neeru Thakkar -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8 સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં ચણાના લોટમાંથી એટલે કે બેસન માંથી જ સેવ બનાવતા હોઈએ છીએ. પણ મેં આજે ચણાના લોટમાં આલ ઉમેરીને આલુ સેવ બનાવી છે. જેનો ટેસ્ટ બેસન સેવ કરતા થોડો અલગ અને વધુ સરસ આવે છે. આ સેવાનો ઉપયોગ સૂકા નાસ્તા તરીકે કરી શકાય છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, પ્રવાસમાં લઇ જવા માટે કે ઘરમાં ફરસાણ તરીકે ચા સાથે ખાવા માટે આ સેવ ઘણી સારી પડે છે. Asmita Rupani -
મેથી ગાંઠિયા (Methi Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadગાંઠિયા એટલે ગુજરાતીઓ નો માનીતો નાસ્તો!!એમાંય મરચાં, ડુંગળી સંભારો હોય તો મજા પડી જાય. Neeru Thakkar -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
થોડો different ટેસ્ટ જોઈતો હોય તો આવી સેવબનાવી ને રાખો. કુરકુરી સોફ્ટ થાય છે. જાડી પાતળીબંને રીતે બનાવી શકાય.. Sangita Vyas -
-
ટામેટા મસાલા સેવ (Tomato Masala Sev Recipe In Gujarati)
#RC3નાના મોટા સૌ ને ભાવે ને ટીટાઈમ સ્નેકસ ટામેટા મસાલા સેવ Pinal Patel -
-
-
-
-
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
-
-
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279707
ટિપ્પણીઓ