રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને 6 7 કલાક પલાળી અને સ્પ્રાઉટ મેકર માં મૂકી દેવા અથવા ચારણી માં રાખી દેવા..
- 2
હવે ફણગાવેલા મગ ની દાળ બનાવવા માટે એક કડાય માં તેલ ગરમ કરવા માટે મૂકો તેમાં હિંગ હળદર ઉમેરી પછી ફણગાવેલા મગ ઉમેરવા હવે હલાવી અને પાણી ઉમેરવું તેમાં મીઠું લીંબુ નાખી ઉકળવા દેવું કોથમીર નાખી સર્વ કરો.. મગ ના શણગા ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
-
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
-
-
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
મગ ના વૈઢા (Moong Vaidha Recipe In Gujarati)
#. રથયાત્રાના દિવસે મગના વડા નો પ્રસાદ ઠાકોરજીને ધરાવવામાં આવે છે આ વૈઢા ને અત્યારના જમાનામાં તેને ફણગાવેલા મગના નામે ઓળખીએ છીએ આપણા ઘરડાઓ આ મગના વૈઢા અવારનવાર ચોમાસામાં બનાવીને ખાતા. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16358896
ટિપ્પણીઓ