રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૂકા વટાણા ને 5 કલાક પલાળી દો. બટાટાને અને વટાણા ને બાફી લો.
- 2
લોટમાં મીઠું અજમો અને તેલ,ઘીનું મોણ નાખી લોટ બાંધીને ઢાંકીને 20 મિનિટ માટે ઢાકી રહેવા દો.
- 3
પૂરણ માટે: એક પેનમાં તેલ ગરમ થાય એટલે હિંગ નો વઘાર કરી બધો મસાલો કરી બાફેલા બટેટા અને વટાણા એડ કરો. પુરણને ઠંડુ થવા દો.
- 4
લોટમાંથી મોટી રોટલી વણી લો અને વચ્ચેથી તેના બે ભાગ કરો. હવે એક ભાગ ની કિનારી પર પાણી લગાવી કોન જેમ વાળી દો.
હવે કોન ની અંદર એક ચમચી પૂરણ ભરી કિનારી પર પાણી લગાવી સરખું ચીપકાવી સમોસા તૈયાર કરો. આ રીતે બધા સમોસા બનાવી તૈયાર કરી લો.
- 5
તેલ ગરમ થાય એટલે ધીમા તાપે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે સમોસા...તેને લાલ ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
સમોસા (samosa recipe in gujarati)
અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે. Priyanka Shah -
આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7#pattisamosaમારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે. Palak Sheth -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386081
ટિપ્પણીઓ (6)