મીઠા લોલા (Mitha Lola Recipe In Gujarati)

Urvashi Thakkar @Urvashi55
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધી લો પછી લુવા બનાવી લો
- 2
હવે છાપના થી છાપી લો
- 3
પછી તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
-
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
મીઠા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021શકકર પારા ઘંઉ નાલોટ અને ગોળ થી બનાવેલી ફ્રાય કુકીજ ટાઈપ રેસીપી કહી શકાય , કીટસ ફેવરીટ અને સ્વીટ સ્નેકસ રેસીપી સ્ટોર કરી શકાય Saroj Shah -
-
-
-
મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#jigna Sneha Patel -
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#SSRમારા સાસુમા ચણા ના લોટ નાં પૂડલા સાથે મીઠા (ગળ્યા) પૂડલા જરૂર બનાવતા. આજે પૂડલા સેન્ડવીચ સાથે મીઠા પૂડલા ની મોજ માણી. Dr. Pushpa Dixit -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
સ્વીટ અવલક્કી(મીઠા પૌંઆ)(mitha pauva recipe in gujarati)
#સાઉથ#GCકણાૅટકમા આ સ્વીટ અવલક્કી જન્માષ્ટમી અને ગણેશચતુથૅીના દિવસે નૈવેદ્ય/પ્રસાદમ/પ્રસાદમા પૂજામાં ધરાવે છે. જે પૌંઆ અને ગોળથી બનાવવામાં આવે છે.અવલક્કી એટલે પૌંઆ.આ ત્યાં ની પરંપરાગત વાનગી છે. આ નાના બાળકો ને પણ ખવડાવતા હોય છે.આ ઇન્સ્ટન્ટ પ્રસાદ છે. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
ગળી બિસ્કીટ ભાખરી(sweet bhakhri recipe in gujarati)
રાંધણછઠ પર આપણે અવનવી વાનગી બનાવી ને શીતળાસાતમ પર ઠંડી ખાઈ એ છે. એમાં ના એક વાનગી ગળી ભાખરી છે. તમે એને ચા સાથે ખાઈ શકો છો.#સાતમ Rinkal’s Kitchen -
-
-
-
મીઠા પૂડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8@FalguniShah_40 inspired me for thisbrecipe મારા ઘરે મીઠા પૂડલાની સાથે ચણાનાં લોટનાં પૂડલા પણ બને. સાથે ખાટું-તીખુ અથાણું સર્વ કરીએ. બંને પૂડલા બધાને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16448686
ટિપ્પણીઓ