બર્ગર (Burger Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
બર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે.
બર્ગર (Burger Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
બર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી લો.
- 2
તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, લીલા બાફેલા વટાણા, બાફેલાં સ્વીટ કોર્ન મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણ ની ટિક્કી વાળી લો. ટિક્કી ને એર ટાઈટ ડબ્બા કે ઝીપ લોક બેગ માં મૂકી ફ્રિઝર માં 20 મીનીટ માટે મુકી દો.
- 4
હવે ટિક્કી ને ફ્રીઝર માં થી કાઢી લો.
- 5
કોર્ન ફ્લોર માં ચપટી મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી કોનફ્લારની સ્લરી તૈયાર કરો.
- 6
એક પ્લેટમાં બ્રેડ ક્રમ પાથરી લો
- 7
વાળેલી ટિક્કીને પહેલા કોનફ્લોરની સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમમાં બંને તરફ રગદોળી લો
- 8
તને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો
- 9
ટોમેટો કેચઅપ અને મેયોનીઝને બરાબર મિક્સ કરી લો.
- 10
બર્ગર નું બન લઈ તેની ઉપર મેયોનિઝ અને કેચઅપ નું મિશ્રણ સ્પ્રેડ કરો. એક લેટૂસ નું પાન મૂકો. હવે તેની ઉપર ટિક્કી મૂકી ઉપર ચીઝ સ્લાઈસ અને લેટુસ નું લેયર કરો. ઉપર બીજું બન મૂકી ઢાંકી લો.
- 11
તેને તવા પર ગરમ કરી સર્વ કરો.(optional)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
આલુ ટિક્કી પરાઠા બર્ગર (Aloo Tikki Paratha Burger Recipe In Gujarati)
#SRJ#LB#Alootikkiburgerબર્ગર નામ આવે એટલે બસ મગજ માં મોટો એવો પાઉં નો બન અને વચ્ચે વેજિસ અને ચીઝ અને ટિક્કી મૂકેલું માસ્ટ મોટું ગોળ ગોળ બર્ગર દેખાય. પણ મેં અહીં પણ એક ટ્વીસ્ટ કર્યું મેં બનાવ્યા આલુ ટિક્કી પરાઠા બર્ગર. જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ. જે લોકો પાઉં નથી ખાતા હોતા એના માટે એવું બર્ગર સારું ઓપ્શન છે. બજાર ના મેંદા વાળા અને ખાંડ વાળા બન કરતા પરાઠા વધુ પ્રેફર કરીશ. Bansi Thaker -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)
#GA4#Week7#બર્ગર બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો. Hetal Panchal -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
#trend#week1#Post1 આજકાલ પિઝા એ યુવાવર્ગની લોકપ્રિય વાનગી બની ગઈ છે અને નાના મોટા બધા ને ભાવે છે અને હવે તેને બનાવવા પણ સરળ થાય ગયા છે. આમ તો હું બ્રેડ પિઝ્ઝા જ પ્રિફર કરું છું પણ આજ મેં ડોમિનોઝ સ્ટાઈલ બર્ગર પીઝા બનાવેલા છે Darshna Mavadiya -
#ઈડલી બર્ગર
#ZayakaQueens#ફ્યુઝનવીકબર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે. Snehalatta Bhavsar Shah -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
વેજ ચીઝ બર્ગર
#ઇબુક૧#૩૫ઘર માં પાર્ટી હોય કે બહાર ગયા હોઈએ આજ કાલ બર્ગર, દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ તો ખૂબ જ જરૂરી બની ગયા છે. બાળકો ને પણ બર્ગર ખૂબ જ ભાવે છે ચીઝી બર્ગર ખવાનિકોને મજા ના આવે . તો ચાલો આજે હું Mc Donald જેવા બર્ગર ઘરે બનાવવા ની રીત બતાવી છું. Chhaya Panchal -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
મીની બર્ગર બન (mini burger bun recipe in gujarati)
અહીં આપેલી રેસીપી પ્રમાણે તમે મોટા burger bun પણ બનાવી શકો છો. બર્ગર બન ખૂબ જ ટેસ્ટી અને સ્પોજી બને છે તેમાં વચ્ચે આલુ ટીકી અને કાકડી ટામેટાં જી સ્લાઈસ મૂકી અને ટેસ્ટી બર્ગર પણ બનાવી શકો છો. Khilana Gudhka -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
ચીઝી બર્ગર (Cheesy Burger Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઘરે પણ આપણે રેસ્ટોરન્ટ જેવા બર્ગર બનાવી ને મજા માણી શકાય છે.એમ કરવાથી શરીર ને સ્વાદ સાથે ચોખ્ખું તો મળે જ છે પણ આપડા ખિસ્સાં ને પણ રાહત આપી શકાય છે. Kunti Naik -
હેલ્ધી બર્ગર (Healthy Burger Recipe In Gujarati)
#Myfirstrecipe#Novemberમારી રેસિપી જોઈને બધા મેમ્બરોને એડમિન ને થશે કે ચીઝ વગરનો બર્ગર.🤔😲 પણ મેં હેલ્ધી બર્ગર બનાવ્યો છે. એટલા માટે ચીઝ એડ નથી કર્યું. કરી શકાય. Pushapa Madlani -
More Recipes
ટિપ્પણીઓ