સોયાબીન ની વડી નું શાક(Soyabean Vadi Shak Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
ર લોકો માટે
  1. ૫૦ ગ્રામ સોયાબીન ની વડી
  2. ૧૦૦ મિલી પાણી
  3. ટામેટા ની પ્યુરી
  4. ર ડુંગળી ની પેસ્ટ
  5. ૩ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  6. મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર સ્વાદ અનુસાર
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સોયાબીન ની વડી લઈ ગરમ પાણી માં બાફી લેવી

  2. 2

    આદું મરચાં લસણ ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું ચપટી હિંગ નાખી વઘાર કરો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરો

  4. 4

    તેમાં આદુ મરચાં લસણ ડુંગળી ની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો.તેમા ૧ બાફેલ બટાટુ ઉમેરવા થી ગ્રેવી ધટ થશે.

  5. 5

    ગ્રેવી બરાબર ચડી જાય એટલે તેમાં વડી ઉમેરો...

  6. 6

    તો તૈયાર છે વડી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes