પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#MBR3
Week3

શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. 1-1/2 કપ સમારેલી પાલક ની ભાજી
  2. ૧/૨ કપપીળી મોગર દાળ
  3. ૨ નંગલીલાં મરચાં
  4. ૬થી ૭ કળી લસણ
  5. ૨ ટીસ્પૂનતેલ
  6. ૧ ટીસ્પૂનજીરુ
  7. ૧/૨ ટીસ્પૂનહિંગ
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. ૧/૨+૧/૨ ટીસ્પૂન મરચું
  10. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  11. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાલક ની ભાજી ને સમારી ને ધોઈ કોરી કરી લો, મગ ની દાળ ને ધોઈ ૨૦ મિનિટ સુધી પલાળી રાખો, લસણ ને લાલ મરચું મિક્સ કરી પેસ્ટ બનાવો

  2. 2
  3. 3

    હવે એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, સમારેલા લીલાં મરચાં, લસણીયુ મરચું નાખીને મગ ની દાળ વઘારો, ચપટી મીઠું નાખીને દાળ ને ચઢવા દો

  4. 4

    દાળ નો દાણો થોડો ચડી જાય એટલે ધોયેલી પાલક ની ભાજી ઉમેરી, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરો, અને ભાજી ને ચઢવા દો

  5. 5

    શાક તૈયાર થાય એટલે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes