મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1ગજર સમરેલા
  3. 1 કપવતાના
  4. 1બટેકુ સમરેલુ
  5. 2 નંગટામેટાં સમરેલા
  6. 2 નંગડુંગળી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. વઘાર માટે તેલ જરુર મુજબ
  13. 1/2 ચમચીરાઈ
  14. 1 નંગતમાલ પત્ર
  15. 2 નંગસુકુ લાલ મરાચુ
  16. 5/6લીમડા ના પાન
  17. ચપટીહિંગ
  18. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર મા તેલ ગરમ મુકવુ ત્યાર બાદ આમે રાઈ તમાલ પાત્ર સુકુ લાલ મરચુ હિંગ નાખી ને વઘાર કરવો ત્યાર બાદ ઉપર મુજબ બધા શાક ભાજી ઉમેરી દેવા

  2. 2

    ત્યાર બાદ ચોખા નાખી ઉપર મુજબ બધો મસાલો નાખી દેવો જારુર મુજબ પાણી નાખી ને થોડી વાર ઉકળવા દેવુ ત્યાર બાદ 2 સીટી કરી ને ગેસ બંધ કરી દેવો

  3. 3

    તૈયાર છે મસાલા ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes