છોલે કુલચે હોમ મેડ (Chhole Kulcha Home Made Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને 5-7 કલાક ધોઈ પલાળી રાખો ત્યાર બાદ કુકર માં 3-4 સીટી માં બાફી લો અને એક વાસણ માં કાઢી લો...
- 2
ત્યાર બાદ ડુંગળી ટામેટા ની પેસ્ટ બનાવી લો એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં જીરું હિંગ સૂકા મસાલા નો વધાર કરી તેમાં આ પ્યુરી ને 5 મીનિટ ધીમી આંચ પર ચડવા દો તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બધા મસાલા કરો અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી રેવા દો...
- 3
પછી તેમાં બાફેલા કાબુલી ચણા ગરમ મસાલો છોલે મસાલો તેમજ જો હોઈ તો કસૂરી મેથી હાથ થિ મસરી ઉમેરો અને બરોબર બધું મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી રેવા દો થોડી વાર...
- 4
કુલચે બનાવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલ માં મેંદા નો લોટ લઇ તેમાં પીસેલી ખાંડ મીઠું ઈ નો નું પેકેટ દહીં તેલ પાણી જરૂર મુજબ લઇ લોટ બાંધી લાયો ત્યાર બાદ તેને થોડી વાર માટે રાખી દો ઢાંકીને...
- 5
પછી નાના લુવા લઇ તેને કુલચા નો આકાર આપી તેમાં કોથમીર અને તલ ઉમેરો અને બનાવી લો પછી એક ગરમ કરેલી પેન માં તેને બટર લગાડી બને સાઈડ સરસ સેકી લો...
- 6
સર્વિન્ગ ડીશ માં ગરમા ગરમ છોલે તેમજ કુલચા ની મોજ માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
-
-
-
-
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે HEMA OZA -
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
-
-
-
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
More Recipes
ટિપ્પણીઓ