ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#RDS
જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય

ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)

#RDS
જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઈડલી રવો
  2. 200 ગ્રામઅડદની દાળ
  3. 1 નંગગાજર
  4. 1 વાટકીવટાણા
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. તેલ
  7. ચટણી માટે
  8. 200 ગ્રામદાળિયા
  9. 1 નંગ સુકું નાળિયેર
  10. 2 નંગ લીલા મરચા
  11. 1/2 ચમચી રાઈ
  12. 2 ચમચીતેલ
  13. 5-6 લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઈડલી નો રવો અને અડદની દાળ જુદા જુદા છ સાત કલાક પલાળો ત્યારબાદ તેને જુદા જુદા વાટી લો તેનું ખીરુ તૈયાર કરો સાત કલાક રાખી આથો આપો

  2. 2

    વટાણા અને ગાજર બાફી લો ઈડલીનું ખીરું છે તેમાં થોડો ભાગ લઈ વટાણા બાફેલા નાખી થોડું વાટી લો આનો થોડો ભાગ લઈ બાફેલા ગાજર નાખી થોડું વાટી લો

  3. 3

    ઈડલી ના સ્ટેન્ડમાં ઈડલીને મૂકી દો સફેદ ઈડલી બનશે વટાણાના લીલાખીરામાં થીલીલી ઈડલી બનશે ગાજરકેસરી ખીરામાંથી કેસરી ઈડલી બનશે

  4. 4

    દાળિયા ની દાળ અને સૂકો ટોપરું લીલા મરચાં આ બધું વાટી લો તે મિક્સ કરી તેમાં પાણી ઉમેરી અને તેલ મૂકી રાઈ અડદની દાળ થોડી નાખી લીમડો નાખી ચટણીમાં વઘાર નાખો

  5. 5

    તિરંગી સફેદ વટાણા માંથી લીલી ઈડલી અને ગાજર માંથી કેસરી ઈડલી આવી રીતે ત્રીરંગી ઇડલી અને ચટણી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes