તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપતુવેર દાળ
  2. 2 કપબાસમતી ચોખા
  3. વઘાર માટે:
  4. 1/2 ચમચી રાઈ જીરું
  5. ચપટીહિંગ
  6. 2ચમચા તેલ
  7. 6-7મીઠા લીમડાના પાન
  8. 4 થી 5 સૂકા લાલ મરચા
  9. 2તમાલપત્ર 2 લવિંગ
  10. 2લવિંગ
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરું
  15. 1/2 ચમચીગરમ મસાલા
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ લો.

  2. 2

    કુકરમાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લાલ મરચા સુકા તમાલપત્ર, ચપટી હિંગ અને જરૂર મુજબ પાણી એડ કરી વઘાર કરો.

  3. 3

    બધા મસાલા એડ કરી ધોયેલા દાળ ચોખા એડ કરી 4 થી 5 સીટી થાય એટલે કૂકરના ગેસ બંધ કરી દો.કૂકર ઠંડુ થવા દો.તૈયાર છે છૂટી તુવેરદાળની ખીચડી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes