મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૩ ટેબલસ્પૂનલાંબી સમારેલી ફણસી
  3. ૩ ટેબલસ્પૂનવટાણા
  4. ૩ ટેબલસ્પૂનગાજર સમારેલા
  5. ૧ નંગ બટાકા ની ચિપ્સ સમારેલી
  6. ૩ ટેબલસ્પૂનતેલ
  7. ૧ નંગ કાંદા ની સ્લાઈસ
  8. ૧/૨ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  9. ૧ ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  10. ૧/૪ ટી સ્પૂનહિગ
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૧ (૧/૨ ટી સ્પૂન)લાલ મરચું
  13. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. તમાલપત્ર
  16. લાલ સુકું મરચું
  17. ૨ નંગ ઈલાયચી
  18. ૨ નંગલવિંગ
  19. ૩ ટેબલસ્પૂનદહીં

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    માટીની હાંડી મા તેલ ગરમ કરી તેમા લવિંગ તમાલપત્ર ઈલાયચી નાખી સાંતળો. પછી બધા શાકભાજી નાખી મીઠું નાખી હલાવો. પછી ઢાંકી ને ચડવા દો.

  2. 2

    પછી પલાળેલા ચોખા નાખી મસાલા નાંખી ઢાંકી ને ચડવા દો. હલાવતા રહેવું. થવા આવે ત્યારે દહીં નાખી હલાવો. અને ૪-૫ મિનિટ સમજવા દો.

  3. 3

    ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ (2)

Similar Recipes