ચટપટા પરાઠા..

Binaka Nayak Bhojak @cook_15962648
જ્યારે બોવ જ ભૂખ લાગી હોય અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો આ ઇન્સ્ટન્ટ પરાઠા...
ચટપટા પરાઠા..
જ્યારે બોવ જ ભૂખ લાગી હોય અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો આ ઇન્સ્ટન્ટ પરાઠા...
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી લોટ બાંધો. લુઓ કરી નાની રોટલી બનાવો.
- 2
બનાવેલી રોટલી માં અડધા ભાગ માં તેલ કે ઘી લગાવો. તેમાં આખું જીરું, લાલમરચુ પાવડર, ચાટ મસાલો અને કોથમીર સ્વાદ અને જરૂર પ્રમાણે ભભરાવો.
- 3
હવે પરાઠા ના બીજા અડધા ભાગ ને બંધ કરી ધાર ઉપર કાંટા થી ઇમ્પ્રેશન આપો. ગરમ તવા પર ઘી કે તેલ માં પરાઠા ને શેલો ફ્રાય કરો.
- 4
આ પરાઠા ચા, ચટણી, સોસ સાથે સારા લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ#goldenapron3 #week19 #curd(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.) Kashmira Bhuva -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#GA4 #week1 જ્યારે કંઇક ચટપટું ખાવાનું મન થાય અને ટાઈમ ના હોય તો આ પરાઠા જલ્દી થી તૈયાર થઈ જાય છે. Nidhi Popat -
પાલક પત્તા ચાટ
#goldenapron#post12#ઝટપટ રેસીપીસ/ખૂબ જ ઝડપ થી બનતી વાનગી છે, તમને જ્યારે ઈચ્છા હોય કંઈક ચટપટું ખાવાની ત્યારે તમે ઝડપ થી બનાવી પીરસી શકો છો. Safiya khan -
-
#રોટી.... મશાલા લચ્છા પરાઠા
આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું. Usha Bhatt -
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
ચટપટા ચાટ મસાલા પરાઠા
#પરાઠાથેપલા#ગોલ્ડન અપ્રોન 2#વીક 1#ગુજરાતદોસ્તો શિયાળા ની ઋતુ માં લીલી ભાજી જેમ કે ધાણા ભાજી, ફુદીનો ખૂબ જ પ્રમાણ માં મળે છે અને ધાણા ભાજી આંખો માટે પણ સારી કહેવાય. આ પરાઠા એટલા યમ્મી છે કે નાના થી લઈ મોટા લોકો ને પણ ભાવે છે. આ પરાઠા ને તમે બાળકો અને પતિ ને ટિફિન માં પણ આપી શકો છો . તેને 1 દિવસ માટે પીકનીક માં પણ લઇ જઇ શકો છો. તો આ પરાઠા બનાવી તમારા પરિવાર ને ખુશ કરી દો. તો ચાલો જોઈએ આ પરાઠા કેમ બને છે. Komal Dattani -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
પંજાબી પોટેટો વેજ પરાઠા સાથે દહીં
પંજાબી ની વાત જ્યારે આવે ત્યારે પરાઠા તો સૌથી પહેલા યાદ આવે છે અહીં આપણે પંજાબી પરાઠા થોડા ફયુજન બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4#week1 Nidhi Jay Vinda -
ચટાકેદાર ચણાદાળ (Chtakedar Chanadal Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastજ્યારે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મસાલેદાર ચણાની દાળ અવશ્ય યાદ આવે. આ દાળને તળી અને તેમાં મીઠું, મરચું નાખી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તેમાં તમામ સલાડ એડ કરી અને ખાવાની મજા માણી શકાય છે. Neeru Thakkar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
સીંગ દાણા ચાટ(Peanuts Chaat Recipe in Gujarati)
#GA4#week12#cookpadindia#cookpadgujratiસીંગદાણા માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને વિટામિન B1 .એક મુઠી સીંગદાણા માં 7 ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે પણ healthy અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે સીંગદાણા ચાટ બહુ જ ગમે. Bansi Chotaliya Chavda -
બેક્ડ દહીં વડા કેક
#પાર્ટીકિટ્ટી પાર્ટી એટલે ફક્ત પાર્ટી અને ગપશપ નહિ પરંતુ હંમેશા કંઈક નવીન ને સુંદર ખાવાનું પ્રસ્તુત કરવાની ઈચ્છા. દહીં વડા ને લઇ ને કંઈક નવું કરવું હોય કિટ્ટી પાર્ટી માં તો આ બેક્ડ દહીં વડા કેક બનાવી શકાયઃ. Khyati Dhaval Chauhan -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
આલુ પરાઠા
#માસ્ટરક્લાસ#post4આલુ પરાઠા સ્ટફીગ કરીને ન બનાવવા હોય તો નીચે મુજબ બનાવી શકાય છે.. મારે જ્યારે ઝડપથી પરાઠા બનાવવા હોય તો હું આ રીતે જ બનાવું છું. Hiral Pandya Shukla -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
ફલાવર પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
ફુલ કોબી ના પરાઠા વિન્ટર મા ટેસ્ટી લાગે છે.ફુલકોબી નુ શાક પસંદ ન હોય તો પરાઠા બનાવી શકાય.#GA4#Week24#flower Bindi Shah -
૩ઇન વન ૪ લેયર પરાઠા
#રોટીસફ્રેન્ડ્સ, કોઈવાર આપણ ને તીખું અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે ફટાફટ બને અને હેલ્ધી પણ હોય કે પેટ ભરીને મજા માણી શકાય માટે મેં અહીં ઘઉં ના લોટ ,મકાઇ નો લોટ મિક્સ કરી લસણ ની ચટણી પાથરી ને ૪ લેયર પરાઠા બનાવ્યા છે. ઘઉં, મકાઈ અને લસણ ૩ નું કોમ્બિનેશન આ રેસિપી ને એક નવો ટેસ્ટ આપે છે સાથે ગરમાગરમ ચા હોય તો મજા પડી જશે. તો ક્રિસ્પી એવા પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેક્સીકન ટકોસ(maxican Tacos recipe in gujarati)
જ્યારે આપણને મેક્સિકન ખાવાની ઈચ્છા થાય ત્યારે સૌપ્રથમ વિચાર Tacos નો જ આવે છે. તેમાં ખૂબ જ પ્રમાણમાં શાકભાજી અને મેક્સિકન મસાલાનો ઉપયોગ થાય છે.તો ચાલો આપણે જાણીએ Jain maxican Roti Tacos ની રેસિપી#ફટાફટ Nidhi Sanghvi -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
સ્પ્રાઉટ્સ પરાઠા (Sprouts Paratha Recipe in Gujarati)
#GA4#week11સ્પ્રાઉટ્સ માંથી સલાડ, શાક તો બનાવતા જ હોઈએ છે, આજે મેં તેના પરાઠા બનાવ્યા છે.કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. Himani Chokshi -
ચના ચાટ
#માસ્ટરક્લાસ#વીક2#પોસ્ટ4બાફેલા ચના વધારે હોય અને કંઈક ચટપટુ ખાવાનું મન થાય તો ફટાફટ આ ડીશ બનાવો. Nilam Piyush Hariyani -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
#AM4મારા ઘરે ક્યારેક શાક બનાવવા નું ન હોય ત્યારે આ ઈનસ્ટંટ મસાલા પરાઠા બની જાય એટલે .. જીરું શરીર માં લોહતત્વ વધારે છે.. કોથમીર, આંખ,અને વાળ માટે ઠંડક આપે છે..અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7511293
ટિપ્પણીઓ (2)