રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડુંગળી અને બટેકા ને છીલી ને ઊભા અને આડા ચીરા પાડી નાખવાના..પછી મસાલો બધો ભેગો કરી તેલ નાખી..ને હલાવી નાખવાનું...અને મસાલો એમાં ભરી લેવાનો...
- 2
ભરાય જાય પછી..કુકર માં તેલ મુકવાનું ૨ પાવડા..વઘાર મા રાય.હિંગ.નાખવાનું પછી ટામેટા ના કટકા કરી વઘાર મા નાખી દેવાના... પછી ભરેલા ડુંગળી બટેકા નાખી દેવાના...અને અડધો લોટો પાણી નાખી....૪ સિટી વગાડવાની...તો તૈયાર છે ડુંગળી બટેકા નું ભરેલું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
પાકા ગુંદા નુ ભરેલું શાક (Ripe Gunda Bharelu Shak Recipe In Gujarati)
#RC1પાકા ગુંદા નુ ભરેલું શાક Shital Jataniya -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
-
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
-
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9703396
ટિપ્પણીઓ