બ્રેડ નાં પિન વ્હીલ મુઠીયા

#મનગમતી
બટાકા વડા નું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. બ્રેકફાસ્ટ માટે એકદમ બેસ્ટ રહે છે. ટેસ્ટી લાગે છે.
બ્રેડ નાં પિન વ્હીલ મુઠીયા
#મનગમતી
બટાકા વડા નું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. બ્રેકફાસ્ટ માટે એકદમ બેસ્ટ રહે છે. ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને વેલણ થી વણી લેવી. બાફેલા બટાકા નો છૂંદો કરવો.
- 2
કડાઈ મા તેલ મૂકી તેમાં જીરું, લીલાં મરચાં અને હિંગ નાખી બાફેલા બટેકા નો છૂંદો નાખવો. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને આમચૂર નાખી સરખું મિક્સ કરી લેવું.
- 3
ચણા નાં લોટ મા પાણી નાખી બટાકા વડા થી સહેજ જાડું ખીરું બને એ રીતે પાણી નાખવું. મીઠું નાખી સરખું મિક્સ કરવું.
- 4
વણેલી બ્રેડ પર બટાકા નો માવો મૂકી રોલ વાળી દેવા. અને ચણા નાં લોટ નાં ખીરા માં બોળી ને ચારણી પર વરાળે બાફવા.
- 5
બફાઈ જાય ત્યારબાદ સહેજ ઠંડા થાય એટલે ટુકડા કરી દેવા.
- 6
કડાઈ મા વઘાર મૂકી તેમાં રાઈ, તલ, લીમડો અને હિંગ નાખી બ્રેડ મુઠીયા નાં ટુકડા નાખી વઘારી લેવા. સહેજ વાર શેકવું. તૈયાર છે બ્રેડ નાં પિન વ્હીલ મુઠીયા. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું. કેચપ સાથે કે ચટણી સાથે સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
-
-
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
રવા અપ્પે
#goldenapron3 #week-25 #puzzle word-Appeઆ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Tejal Vijay Thakkar -
રજવાડી બેક્ડ દહીંવડાં
#હેલ્થીફૂડદહીં વડા ના વડા તળેલા હોય છે અને એને બનાવવા અડદ દાળ નો ઉપયોગ થાય છે. જેને પચતાં આશરે ૨.૫ દિવસ લાગે છે. આથી મેં અહીં બટાકા માંથી દહીં વડા બનાવ્યા છે અને શેક્યા છે. જે પચવા ફક્ત 1 કલાક જ લેય છે. અહી મેં સંજોગોવસાત સાદા બ્રેડ લીધા છે. પરંતુ બ્રાઉન બ્રેડ લેવા માં આવે તો ખુબ જ હેલ્થી બની શકે છે Prachi Desai -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
પૌવા પનિયારમ વિથ સાંભાર
#જોડી#જૂનસ્ટારપૌવા અને સોજી માં થી બનતા પનીયારમ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. સાથે સાંભાર અને ચટણી સર્વ કરાય છે. Disha Prashant Chavda -
વડા પાવ બ્રેડ પકોડા
#ઇબૂક#day14વડા પાવ નુ એક નવું વર્ઝન ,ખરેખર ટ્રાય કરવા જેવું. Radhika Nirav Trivedi -
-
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
બટાકા ઓટ્સ સૂકી ભાજી(Bataka Oats suki bhaji recipe in Gujarati)
બટાકા નાં શાક માં ઓટ્સ ઉમેરી બનાવ્યું છે.જેથી હેલ્ધી ની સાથે ટેસ્ટી પણ બને છે. Bina Mithani -
-
કર્ણાટક સ્પેશિયલ બોન્ડા સૂપ(Bonda Soup)
#સુપરશેફ4#માઇઇબુક#પોસ્ટ_૨૭સવારે જ આ વાનગી બનવાનું નક્કી કર્યું અને સુપરશેફ4 ની ચેલેન્જ આવી ગઈ. અને અનાયાસે જ મારી આ વાનગી આ ચેલેન્જ માટે સેટ થઈ ગઈ. જેમાં દાળ ની વાત કરું તો અડદ અને મગની દાળ બન્નેનો સુમેળ છે.😊 અને આ વાનગી originally લસણ અને ડુંગળી વગરની છે તોય એટલી સ્વાદિષ્ટ છે ને!!! એટલે આ વાનગી તો જૈન અને સ્વામિનારાયણ બન્ને માટે બનાવી શકાય એવી છે.વાનગી originally કર્ણાટકની છે. પણ એટલી સ્વાદિષ્ટ છે ને એમ થાય કે અઠવાડિયામાં એક વાર તો બનવી જ જોઈએ. ચાલો હું તમને વાનગી બનાવતા શીખવું. જેનું નામ છે બોન્ડા સૂપ. જે ટેસ્ટી તો છે જ પણ એનાથી વિશેષ એ હેલ્ધી પણ એટલી જ છે....નોંધઃ અહીંયા બોન્ડા એટલે દહીં વડા ના વડા બનાવીએ એવાં વડા. Khyati's Kitchen -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
રો પોટેટો પર્પલ યમ થેપલા
#સ્નેક્સ#આલુબટાકા તથા રતાળું ના વડા બનવતા જ હોઈયે છીયે . પરંતુ આજે મેં એમાં થી થેપલા બનાવ્યા છે. પહેલી વાર જ બનાવ્યા છે પણ ટેસ્ટ માં ખુબ સરસ બન્યા છે. Asmita Desai -
ચિઝી આલુ મટર ઓપન સેન્ડવિચ (Open sendwitch in gujrati)
#ડિનર હાલ લોકડાઉન માં બ્રેડ અને ચીઝ મળવી મુશ્કેલ.. પણ અહીં એક શોપ માં મને મળી ગઈ.. અને મારી દીકરી નું કામ થઈ ગયું.. આ સેન્ડવિચ બનાવવા માં એકદમ સરળ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
ઉનાળાનું શાકભાજી બનાવવા માટે ડુંગળી બટાકા સૌથી સારો ઓપ્શન છે. આ શાક શિયાળા અને ચોમાસામાં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ચીઝી ચીકપી સૂપ
#culinaryqueens#મિસ્ટ્રીબોક્સ#આ એક સૂપ નું હેલ્ધી વર્ઝન છે..... ટેસ્ટ પણ એકદમ યુનિક છે.... Must try once...... Dhruti Ankur Naik -
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
જૈન રસિયા મુઠીયા (Jain Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા મારી favourite dish.. બધા normally આ ડીશ માં હળદર અને મરચું પાઉડર વાપરે છે પણ મને આ ડીશ green અને white વધુ પસંદ છે એટલે હું તેમાં આદુ, મરચા, લીમડો અને ધાણા નો ઉપયોગ વધુ પસંદ કરું છું... મારી આ recipe આપ સહુ જોડે share કરું છું... Hope all of u like it.. 🤗 Vidhi Mehul Shah -
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ