ઇન્સ્ટન્ટ હાંડવો પુુડલા

Avani Tanna
Avani Tanna @cook_17702868

#ફર્સ્ટ૩૧
#ગુજરાતી
જલ્દી થી બનતી રેસિપી.

ઇન્સ્ટન્ટ હાંડવો પુુડલા

#ફર્સ્ટ૩૧
#ગુજરાતી
જલ્દી થી બનતી રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ વ્યક્તિ
  1. 300 ગ્રામઢોકળાં નો લોટ
  2. 1 કપદહીં
  3. 1 કપખમણેલી દૂધી
  4. 1/2 કપવટાણા
  5. 1/2 કપગાજર ખમણેલું
  6. 2 ચમચીલસણની પેસ્ટ
  7. 2લીલા મરચા ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. ચપટીહિંગ
  12. 1 ચમચીકાળા મરી અધકચરા વાટેલા
  13. કોથમીર
  14. 1 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા દહીં અને પાણી નાખી ખીરું બનાવવું. તેમાં ખમનેલી દૂધી, ગાજર, વટાણા, લસણ મરચા ની પેસ્ટ અને બધા મસાલા નાખવા. કોથમીર અને સોડા નાખી સરખું મિક્સ કરવું.

  2. 2

    તવી પર પાતળું લેયર પાથરી બંને બાજુ સરખું શેકી લેવી.

  3. 3

    ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_17702868
પર

ટિપ્પણીઓ

Similar Recipes