ઘટકો

  1. 100ગ્રામ સુકું કોપરું
  2. 100ગ્રામ ડાર્ક ચોકલેટ
  3. 100ગ્રામ મિલ્ક ચોકલેટ
  4. 100 mlમિલ્ક મેડ(અમુલ નું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી....સમય...30 મીનીટ

  2. 2

    બનવાની રીત...સૌથી પહેલા એક બાઉલ મા કોપરું અને મિલ્ક મેડ લઇ મિક્ષ કરી......પછી તેનાં બોલ્સ બનાવી લેવા અને ફ્રીઝ મા 20 મિનીટ મૂકવું...જેથી બોલ ઠંડા થઈ જશે અને ચોકલેટ મા બરાબર ડીપ થાશે...

  3. 3

    હવે ચોકલેટ ને ડબલ બૉઈલર મા લઇ બરાબર મિક્ષ કરીને લિકવીડ ફોર્મ રેડી કરો....

  4. 4

    હવે મેલ્ટેડ ચોકલેટ મા કોકોનટ નાં બોલ ડીપ કરી ને ડીસ મા મૂકી...10 મીનીટ સેટ કરવા મૂકો....

  5. 5

    આ ચોકલેટ મે ખાસ રક્ષાબંધન માટે ખાસ સ્વીટ બનાવું છું.... તમે પણ બનવજે.....ખૂબ જ જલદી અને બાધા ને ભાવશે...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes