રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બનાવવા માટે :
અડદ ની દાળ ને કુકર માં ૪ સિટી વગાડી ને બાફી લો.
પછી એક પેન માં ૨ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે જીરું હિંગ લીમડા થી વઘાર કરવો.ત્યાર બાદ દાળ ઉમેરી તેમાં નિમક હળદર મરચું પાઉડર નાખી ને ઉકાળી લેવી. ઉતારી ને લીંબુ તેમજ કોથમીર થી ગાર્નિશ કરી ને લસણ ની ચટણી સાથે સર્વ કરવી. - 2
શાક બનાવવા માટે :
રીંગણ ને બટેટા ને ધોઈ ને રીંગણ માં ૪ કાપા પાડી લો અને બટાટા ની લાંબી ચિર સમારી લો.
મસાલો બનાવવા માટે.: ચણા ના લોટ ને એક પેન માં તેલ મૂકીને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવો.. ઠરી જાય એટલે એમાં નિમક ધાણાજીરું મરચું પાઉડર હળદર લીંબુ ખાંડ ગરમ મસાલો બધું મિક્સ કરી લો..અને રીંગણ માં ભરી લો..
હવે કુકર મા તેલ મૂકી ને ગરમ થાય એટલે હિંગ થી વઘાર કરી સમારેલું ટમેટું ઉમેરી દો
પછી તેમાં રીંગણ અને બટાટા ઉમેરો. ૩ સિટી વગાડી ને શાક બનાવી લો. ઉતારી ને કોથમીર વડે ગાર્નિશ કરો. - 3
રોટલા બનાવવા માટે :
બાજરી અને જુવાર ના લોટ ને પાણી નાખી ને બરાબર મસળી લો.. હાથે થી ઘડી ને માટી ની તાવડી માં રોટલા બરાબર શેકી લો. ઉપર ઘી લગાવી ને ગરમાગરમ પીરસો. - 4
હવે કાંસા ના વાસણ માં રોટલો, ભરેલું શાક, અડદ ની દાળ એ બધું માખણ, ગોળ, છાસ, મરચાં, લસણ ની ચટણી અને કાચરી સાથે સર્વ કરો.. અને દેશી ભાણું ખાવાની મજા ઉઠાવો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
કાઠીયાવાડી મેનુ(Kathiyawadi Thal Recipe In Gujarati)
#માઇઇબુકકાઠીયાવાડી મેનુ જે સૌ નું મન પસંદ હોય છે. Uma Buch -
-
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)
મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊 Hetal Gandhi -
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
-
-
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
-
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્પેશ્યલ રેસીપી#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું..... Pina Mandaliya -
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
More Recipes
ટિપ્પણીઓ (8)