રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને પાણી થી સાફ કરી લો ભીંડા ને કપડાં થી લૂછી ને એકદમ કોરા કરી દો ભીંડા ને મોટા સમારી લો. એક કઢાઈ માં તેલ મૂકી ને ભીંડા ચઢાવી લો ભીંડા ને બ્રાઉન રંગના થાય ત્યા સુધી સેકો.ભીંડા તૈયાર
- 2
એક તપેલીમાં દહી લો તેમાં બેસન ઉમેરીને પાણી ઉમેરી ને બરાબર મીકસ કરીને તેમાં મરચું,આદુ,મીઠું ઉમેરીને બરાબર મીકસ કરીને ગેસ પર મૂકી ઉકાળી લો.
- 3
કઢી ઉકાળી જાય એટલે તેમાં વઘાર કરીએ,એક વધારીયા માં ધી લો તેમાં લવીંગ,તમાલ પત્ર,લાલ મરચું,જીરૂ ઉમેરીને ગરમ થાય એટલે તેમાં લીમડો ઉમેરીને કઢી માં ઉમેરીને બરાબર મીકસ કરીને તેમાં કોથમીર ઉમેરી લો
- 4
કઢી માં ફેંકેલા ભીંડા ઉમેરીનેબરાબર મીકસ કરીને કઢી ને 5થી 7 મીનીટ ધીમા તાપે ઉકાળી લો. તૈયાર છે ભીંડા ની કઢી ને રોટલી ભાત સાથે જમવા ની મજા આવી જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લહસૂની ફ્લેવર કઢી
#દાળકઢીગુજરાતી કઢી ખાટી-મીઠી હોય છે તેમજ સફેદ અને હળદર વાળી પણ હોય છે... મે અહીં લસણ ફલેવર વાળી કઢી બનાવી છે જે ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને શિયાળાની ઠંડી મા ગરમાગરમ આદુ લસણ વાળી કઢી પીવાની મજા પડી જાય છે મે ખીચડી સાથે પીરસી છે. Hiral Pandya Shukla -
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
-
-
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
-
-
જેલી (Jelly Recipe In Gujarati)
ના અગર અગર,ના જીલેટિન પાઉડર..તો પણ પરફેક્ટ જેલી બનાવી છે..મારી આ રેસિપી જોઈ ને તમે પણ પ્રેરિત થશો.. Sangita Vyas -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
-
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફટાફટ બની જશે Kapila Prajapati -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
કાચી કેરી ની જેલી
#RB8આ ખાટી મીઠી જેલી બાળકો માં હોટ ફેવરિટ..😋કેરી ની સીઝન માં એકવાર આવી જેલી બનાવવા જેવી..એક દિવસ પણ ડબ્બા માં સ્ટોર નહિ કરી શકો એટલે tempting લાગે છે.. Sangita Vyas -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
કેળા વાળી કઢી
કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે અને જેને કેળા એમ ખાવા ન ભાવતા હોય એમના માટે આ બીજો એક સ્વાદિષ્ટ વિકલ્પ લાવી છું...તમે પણ જરૂર થી ટ્રાય કરજો...#હેલ્થીફૂડ Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9921049
ટિપ્પણીઓ