મીકસ વેજ થુલી વીથ દહીં તીખારી

devyani thaker
devyani thaker @cook_17766866

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
  1. 1 કપ પાણી
  2. 1 કપઘઉં નો કરકરો લોટ
  3. 1/4 કપલીલા વટાણા
  4. 1/4 કપમકાઇ ના દાણા
  5. 1/4 કપકેપ્સિકમ
  6. 1/4 કપકોબીજ
  7. 1/4 કપપનીર
  8. 1 ચમચીકોથમીર
  9. 1 ચમચીલીંબુરસ
  10. મીઠું સવાદ મુજબ
  11. 2ચમચા તેલ
  12. વઘર માટેહિગ અને લીમડો
  13. 1વાટકી દહિ
  14. 1 ચમચીલસણનીચટની
  15. 1/4 કપડુંગળી

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    એક વાસણમા પાણીઉકળવા મુકી મીઠું નાખો તેમા શેકેલો લોટ ઉમેરો પાચ મિનિટ વાસણ નેઢાકીદો. ટૂકમા મીઠું વાળી લાપસી બનાવો.

  2. 2

    એક વાસણમા તેલ ગરમ કરી હિગ નાખો તેમાડુગળી સાતળો તેમા બધા જિણા સમારેલા વેજિટેબલ ઉમેરો સવાદ મુજભ શ મક અને લીંબુનોરસ ઉમેરો.વેજિટેબવસ સોતળાઈ જાય અએટલે તેમા પહેલાથી બનાવેલ લાપશી ઉમેરીમીકસ કરો.

  3. 3

    વઘારીયામા તેલ મુકી લસણની ચટણી ઉમેરો સોતળાય જાય એટલે આ વઘાર દહિમા ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
devyani thaker
devyani thaker @cook_17766866
પર

Similar Recipes