રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને છીણી લો. બાફેલા બટાકા ને મેશ કરી લો એક કઢાઈ માં તેલ મૂકી ને જીરૂ ઉમેરીને તેમાં હીંગ ઉમેરી લો.તેમાં છીણેલુ બીટ ઉમેરો.
- 2
બીટ નરમ થાય એટલે તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું,કાળા મરી નો પાઉડર,ગરમ મસાલો,મીઠું,આમચૂર પાઉડર ઉમેરીને બરાબર મીકસ કરી લો. તેમાં બાફેલા બટાકા ઉમેરીને બરાબર મીકસ કરીને તેમાં કોથમીર ઉમેરી લો.
- 3
2 બ્રેડ ની સ્લાઇસ લો તેની પર બટર લગાવી દો. એક પર લીલી ચટણી લગાડી દો.બીજા બ્રેડ પર સોસ લગાવી ને પુરણ લગાવી તેની પર ડુંગળી મુકી ને ચટણી લગાડેલી બ્રેડ મુકી દો
- 4
હવે તવા ને બટર મૂકી મૂકી ને સેકો લો. તૈયાર છે બીટ રુટ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
બીટરુટ રોલ
#goldenapron#Post 7#week 7બીટ સુપર ફૂડ માં ગણાય છે અને તેનો સ્ટારટર માં ઉપયોગ કરેલ છે. Bijal Thaker -
-
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ખુબ જ ઓછા સમય માં બની જતી આ સેન્ડવીચ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA -
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે Varsha Dave -
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
#CDY#children's day recipe#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9952495
ટિપ્પણીઓ