રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી તુવેદાળ
  2. અડધી વાટકી મગનીદાળ
  3. 1 ચમચીહલદી પાવડર
  4. 1એક.ચમચી રાય.જીરુ.મેથી.તલ.,હીંગ
  5. પાચ ચમચા તેલ
  6. દશ માંડવીના દાણા
  7. 2 ચમચીજીણુ ટોપરુ
  8. 2નગ લવીગ બાદીયા તજ તિખા ચુકલ લાલ મરચી કોકમ
  9. 1ટમટુ કટકાકરેલુ
  10. 2તિરખી લીબડો મીઠો કોથમીર
  11. 2 ચમચીગોળ અડધી વાટકી આબલીનુ પાણી એક લીબુ
  12. 1મરચાની જીણી કટકી
  13. ૫૦૦ ગ્રામ ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બને દાળ ધોયને ૩ લોટા પાણી કુકર મુકવુ ગરમ પાણી થાય એટલે બને દાળ ઓરીને તેમા કટકા કરેલ ટમેટુ હળદર મીઠુ માંડવીના દાણા નાખીને સાત ચીટી કરવી

  2. 2

    બાફેલી દાળ મા ગોળ આબલી નુ પાણી લીબૂનો રસ ટોપરુ ટમેટાના કટકા નાખો

  3. 3

    કુકરમા બે લોટા પાણી ગરમ કરવુ તેમા એક ચમચો તેલ નાવુ ચોખાન ધોયને ઓરીને ૩ ચીટી કરવી

  4. 4

    ચાર ચમચા તેલ ગરમકરી તેમા લવીગ બાદિયા તજ તિખા મરચી રાય જીરુતલ હીગ મીઠો લીબડા નો વઘાર કરીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
પર

ટિપ્પણીઓ

Similar Recipes