રાંધવાની સૂચનાઓ
- 1
રગડો બનાવવા ની રીત:
- સફેદ વટાણા ને ૪-૫ કલાક પલાળી રાખો અને પછી કુકર માં બાફીલો.
- હવે એક પેન માં ૩ ચમચી તેલ નાખી બાફેલા વટાણા ને વઘારી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું,હળદર,લીલા મરચાં ની પેસ્ટ અને પાણી નાખી ધીમા ગેસ પર ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બં કરી લો.
•લીલા મરચાં ની ચટણી બનાવવા ની રીત:
- ૫૦ ગ્રામ ઝીણાં મરચા જાર માં લઈ તેમાં થોડું લીંબુ,મીઠું અને થોડું પાણી નાખી ચટણી તૈયાર કરો. - 2
કોકમ નુ પાણી બનાવવા ની રીત:
- ૧ વાટકી કોકમ અને ૭-૮ ખજુર બન્ને ને ૧-૨ કલાક પલાળી તેને ઉકાળી લો.િમક્ષ્ચર અથવા બ્લેન્ડર થી િમક્ષ્સ કરી લો.
- િમક્ષ્ચર થઇ ગયા બાદ તેને ચારણી ની મદદથી ગાળી લાે અને સ્વાદ મુજબ મીઠું નાખો. - 3
આલુપુરી ની પુરી બનાવવા ની રીત:
- એક બાઉલ માં મૈંદાનો લોટ ચાળી લો હવે કેમાં મોણ નાખી રોટલી નાં લોટ જેવો કણક બાંધી ૧-૨ કલાક રહેવા દો.
- હવે મોટી રોટલી વણી લો અને નાની પુરીનાં સાઇઝ ના મોલ્ડ ની મદદથી એક સરખી પુરી બનાવી લો.
- પુરી તૈયાર કરી તેને ધીરા ગેસ પર કાચી પાકી તળી લો. - 4
આલુપુરી તૈયાર કરવા ની રીત:
- એક પ્લેટ માં ૬-૭ પુરી ગોઠવી લો. તેમાં પહેલા બનાવેલ રગડો ૧-૧ ચમચી નાંખો,પછી તેના પર મરચાનુ પાણી,કોકમ નુ પાણી નાખો. અને પછી છેલ્લે કાંદા, ચાટ મસાલો નાંખો અને છેલ્લે સેવ નાખો.
આલુપુરી પર છીણેલુ ચીઝ નાખી પણ સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
-
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
-
-
-
-
-
-
-
-
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
-
-
-
-
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
-
-
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
-
-
-
-
-
-
આલુ પુરી
#EB#week8Weekend રેસીપીઆલુપુરી સુરતની ફેમસ રેસીપી છે આ રેસિપી નામ આલુપુરી છે પરંતુ તેમાં બટેકા આવતા નથી અને આ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે Kalpana Mavani -
-
રગડા પાણીપુરી
બાળકો ગરબા રમી ને ભુખ્યા થાય તો તરત સવૅકરી શકાય.રગડો બનાવી ને રાખી શકાય#નવરાત્રી સ્પેશિયલ Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ