રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલા છાશ બનાવવા માટે દહીં આદુ ફુદીનો અને ચાટ મસાલો એક પોટ માં લઈ બ્લેન્ડરથી ક્રશ કરવું અને તેમાં યોગ્યતા અનુસાર પાણી નાખવું અને ઠંડી કરવા ફ્રીઝમાં મૂકો
- 2
શાક વઘારવા માટે પહેલા કુકરમાં તેલ મૂકો તેમાં અજમો અને લસણ મૂકો હવે તેલ ગરમ થાય પછી સેમા ગુવાર વધારો તેમાં મસાલા ઉમેરો થોડું પાણી નાખો અને કૂકર બંધ કરો સીટી વગાડો શાક તૈયાર
- 3
વઘારેલો ભાત બનાવવા માટે ચોખા ધોઈ એક કૂકરમાં તેલ મૂકો તેમાં રાઈ જીરું મુકો પછી તેમાં ચોખા વધારો અને તેમાં મસાલો અને સુધારેલા શાકભાજી ઉમેરો હલાવી તેમાં જોઈતા પ્રમાણે પાણી નાખો અને સીટી વગાડો વઘારેલો ભાત તૈયાર
- 4
સંભાર બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં તેલ મૂકો તેમાં રાઈ જીરૂ મૂકો હિંગ નાખી સંભારો વધારો સંભારો તૈયાર
- 5
સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધો હવે તેમાં મૂળ માટે તેલ નાખો અને લોટને કુણવો હવે તેના નાના નાના લૂઆ કરી ગોળ પાણી તવીમાં શકો ગરમાગરમ રોટલી તૈયાર હવે તેને એક થાળી વાટકા માં પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
-
પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
#સાઇડ#(Pleter of side dish- 8) હેલો ફ્રેન્ડ્સ, આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી side dish જોવા મળે છે. જેમાં જુદીજુદી જાતના પાકા સંભારા અને જુદી જુદી જાતની ચટણી નો સમાવેશ કરવામાં આવેલ હોય છે.. તો એવી જ એક પ્લેટર ઓફ સાઇડ ડીસ 8 કે જેમા આઠ જુદી જુદી 8 વાનગીઓ આજે આપની સાથે નીચે મુજબ ની વાનગીઓ શેર કરું છું.. 1.દાળિયા કોથમીર ની ચટણી,2. કોબી મરચાનો સંભારો,3.ગાજર લીલા મરચા નો સંભારા,4. ટીંડોળા લીલા મરચાનો સંભારો5. કાચા પપૈયા લીલા મરચાનો સંભારો6. સિઝનમાં ઘરે સુકવણી કરેલ ચોખાની મમરી/ પટ્ટી7. સિઝનમાં ના ઘરે સુકવણી કરેલ ગુવાર ની કાચરી8.. તળેલું લીલું મરચું... આશા છે આપને પણ જરૂરથી ગમશે.. પણ જો કે મારા ઘરના સભ્યોએ તો મને સર્ટિફિકેટ આપી દીધું કે બધું જ મસ્ત બન્યું છે.. તો તમે પણ ટ્રાય કરજો...... Khyati Joshi Trivedi -
-
-
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
-
-
-
-
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
-
-
-
-
સાઈડ ડીશ (Side Dish Recipe In Gujarati)
#સાઈડ કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે દાળ,ભાણ,શાક,રોટલી તો બનાવતાજ હોઈએ છીએ.પણસાઈડમાંઅથાણા,સલાડ,પાપડ,ચટણી,મીષ્ટાણ અને ફરસાણ ના હોય એમ થોડુ ચાલે?તો મેં અહીં સાઈડ ડીશ બનાવી છે. Sonal Lal -
-
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
હેલ્ધી ગુજરાતી થાલી
#એનિવર્સરી# વીક ૩ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ