લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)

# માઇઇબુક
#સુપરશેફ
# પોસ્ટ - ૩૦
રાંધવાની સૂચનાઓ
- 1
કચોરી સ્ટફિંગ બનાવવા માટેની રીત-સૌપ્રથમ મીક્ષર બાઉલમાં લીલુ નાળીયેર ના ટુકડા,તજ,બાદીયા, નાખી મીક્ષરમાં ક્રશ કરી લો અને પછી એક બાઉલમાં કાઢી લો
- 2
પછી તેમાં લીંબુનો રસ અડધી, ચમચી લાલ મરચું પાઉડર,ખાંડ 1/2ચમચી,લીલા ધાણા, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્સ કરી લો
- 3
કચોરી નું લેયર બનાવવા માટે ની રીત-સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ધી,તેલ નું મોણ નાખી મીઠું સ્વાદ અનુસાર ને બરાબર હલાવી લો અને પછી થોડું પાણી ઉમેરી ને કણક બાંધી લો
- 4
હવે કણક માંથી નાના લુઆ બનાવી તેની પૂરી વણીને તેમાં સ્ટફિંગ ભરી ને પોટલી' નો સેપ આપી ને કચોરી વાળી લો અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કચોરી તળી લો કચોરી ને મીડીયમ ફેલ્મ પર તળવી એક વાર કાચી પાકી બધી તળી લો
- 5
કચોરી ને ફરી એકવાર મીડીયમ ફેલ્મ પર તળી લો આ વખતે લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી
- 6
દહીં ની ચટણી બનાવવા માટેની રીત-સૌપ્રથમ એક બાઉલમાં દહીં અને ખાંડ મિક્સ કરી લો અને તેને થોડી વાર રેવા દો પછી તેમાં લીલાં ધાણા, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્સ કરી લો
- 7
પ્લેટ સવૅ કરવા માટે-એક પ્લેટમાં કચોરી મુકીને તેના પર દહીં ની ચટણી,ખજુર આંબલી ની ચટણી, લીલી ચટણી, સેવ અને દાળમ નાખી ને સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વણેલા ગાંઠિયા વીથ ગ્રીન ચટણી(vanela gathiya recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ -૨૫ Daksha Vikani -
-
-
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
-
-
-
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
-
-
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
-
રતાળુ ની પૂરી & ચટણી(ratalu ni puri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 29#સુપરશેફ ૨#ફ્લોર/લોટ#week ૨#post 1 Twinkal Kalpesh Kabrawala -
જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જવીક=૨ફોમ ફ્લોસૅ/લોટપોસ્ટ-૭ Daksha Vikani -
-
#મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
#goldanapron3#week 20#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ 4#વિકમીલ1 Gandhi vaishali -
-
માવા રબડી મલાઈ જાર કેક (MAWA RABDI MALAI JAR CAKE recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૩૦#સુપરશેફ2 પોસ્ટ ૨#ફલોર અને લોટ Mamta Khatwani -
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
-
મગની દાળ ની પોટલી(કચોરી)(mag ni dal ni kachori in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 10#પોસ્ટ 10 Deepika chokshi -
પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tikka masala sabji recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ ૧૯ Daksha Vikani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)