સ્પેગેટી(Spagheeti recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

સ્પેગેટી(Spagheeti recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 50 ગ્રામસ્પેગેટી
  2. 1 કપગ્રીન ઓનિયન
  3. 1 કપકોબી છીણેલી
  4. 2 સ્પૂનકેપ્સીકમ
  5. 2 સ્પૂનઆદુ, મરચાં અને લસણ ની પેસ્ટ
  6. 2ચમચા તેલ
  7. 1 સ્પૂનકેચપ
  8. 2 સ્પૂનલીંબુનો રસ
  9. 1 સ્પૂનકોથમીર
  10. 2 સ્પૂનનૂડલ્સ મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી લઈને તેને ગરમ કરી તેમાં સ્પેગેટી નાખી તેમાં ચપટી મીઠું અને ૧ ચમચી તેલ નાખો જેથી તે છુટી જ રહેશે. પછી તેને એક જારા માં કાઢી લો.

  2. 2

    પછી એક પેનમાં થોડુ તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુ મરચાં ની પેસ્ટ નાખવાની તેને સાંતળવું પછી તેમાં કોબી અને કેપ્સીકમ નાખી સાંતળો.

  3. 3

    પછી તેમાં સ્પેગેટી નાખી મસાલો, કેચપ અને લીંબુનો રસ નાખી મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું.

  4. 4

    તૈયાર છે આપણી સ્પેગેટી ગરમ ગરમ સાંજે નાસ્તા મા સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes